૧ શમુએલ 13:18 - પવિત્ર બાઈબલ18 બીજી બેથ-હોરોન તરફ ગઈ અને ત્રીજી રણ તરફ સબોઈમની ખીણમાં ગઈ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 બીજી ટોળી બેથ-હોરોન તરફ વળી, અને ત્રીજી ટોળી, સબોઈમના નીચાણની સામે અરણ્ય તરફ જે સીમા છે, તે તરફ વળી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.18 બીજી ટુકડી બેથહોરોન અને ત્રીજી ટુકડી સબાઈમની ખીણ અને વેરાનપ્રદેશની સામેની સરહદ સુધી ગઈ. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 બીજી ટોળી બેથ-હોરોન તરફ ગઈ અને એક બીજી ટોળી સબોઈમના નીચાણની સામે અરણ્ય તરફ જે સીમા છે તે તરફ ગઈ. Viz kapitola |