Online Bible

- Reklamy -




૧ શમુએલ 13:17 - પવિત્ર બાઈબલ

17 પલિસ્તીઓની છાવણીમાંથી ધાડપાડુઓની ત્રણ ટુકડીઓ બહાર પડી. એક ટુકડી શૂઆલ જિલ્લામાં આવેલા ઓફાહ ભણી ગઈ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 અને પલિસ્તીઓની છાવણીમાંથી લૂટારાની ત્રણ ટોળી બહાર નીકળી:એક ટોળી ઓફ્રાને માર્ગે શૂઆલ દેશ તરફ વળી;

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

17 પલિસ્તીઓની છાવણી મિખ્માશમાં હતી. પલિસ્તી સૈનિકોએ તેમની છાવણીમાંથી ત્રિપાંખિયો હુમલો કર્યો, એક ટુકડી શૂઆલ પ્રદેશના ઓફા તરફ ગઈ,

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 પલિસ્તીઓની છાવણીમાંથી લૂટારાની ત્રણ ટોળી બહાર નીકળી. એક ટોળી ઓફ્રાથી શૂઆલ દેશ તરફ ગઈ.

Viz kapitola kopírovat




૧ શમુએલ 13:17

Následuj nás:

Reklamy


Reklamy