Online Bible

- Reklamy -




૧ શમુએલ 13:10 - પવિત્ર બાઈબલ

10 અર્પણોની વિધિ તે પૂર્ણ કરી રહ્યો ત્યાં જ શમુએલ આવી પહોંચ્યો. શાઉલ તેને આવકાર આપવા સામે ગયો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 અને એમ બન્યું કે તે દહનીયાર્પણ કરી રહ્યો કે તરત શમુએલ આવ્યો. અને શાઉલ તેને મળીને સલામ કરવા માટે સામે ગયો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

10 તે અર્પણ ચઢાવી રહ્યો તે પછી શમુએલ આવી પહોંચ્યો. શાઉલ તેને મળવાને અને આવકારવાને બહાર ગયો.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 તે દહનીયાર્પણ કરી રહ્યો કે તરત શમુએલ આવ્યો. શાઉલ તેને મળવા તથા આવકારવા માટે બહાર ગયો.

Viz kapitola kopírovat




૧ શમુએલ 13:10

Následuj nás:

Reklamy


Reklamy