૧ શમુએલ 12:6 - પવિત્ર બાઈબલ6 પદ્ધી શમુએલે લોકોને કહ્યું, “જે યહોવાએ મૂસાને અને હારુનને પસંદ કર્યા હતા, અને જે તમાંરા પિતૃઓને મિસરમાંથી બહાર લાવ્યો હતો, તે યહોવા તમાંરા શબ્દોનાં સાક્ષી છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 પછી શમુએલે લોકોને કહ્યું, “મૂસા તથા હારુનને નીમનાર, ને મિસર દેશમાંથી તમારા પિતૃઓને કાઢી લાવનાર, તે તો યહોવા છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.6 શમુએલે વિશેષમાં કહ્યું, “મોશે અને આરોનને પસંદ કરનાર અને તમારા પૂર્વજોને ઇજિપ્તમાંથી છોડાવનાર તો પ્રભુ જ છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 શમુએલે લોકોને કહ્યું, “મૂસા તથા હારુનને નીમનાર તથા તમારા પિતૃઓને મિસરમાંથી કાઢી લાવનાર ઈશ્વર છે. Viz kapitola |