૧ શમુએલ 12:4 - પવિત્ર બાઈબલ4 તેઓએ કહ્યું, “તમે અમાંરું ખોટું કર્યુ નથી કે અમાંરી ઉપર જુલમ કર્યો નથી. તમે કોઈની પાસે કશું ય લીધું નથી.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 તેઓએ કહ્યું, “તેં અમને ઠગ્યા નથી, કે અમારા પર જુલમ કર્યો નથી કે, કોઈ માણસની પાસેથી તેં કંઈ લીધું નથી.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.4 લોકોએ જવાબ આપ્યો, “તમે અમને છેતર્યા નથી, અથવા અમારા પર જુલમ કર્યો નથી, કે કોઈની પાસેથી કંઈ લીધું નથી.” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 તેઓએ કહ્યું, “તેં અમને ઠગ્યા નથી, અમારા પર જુલમ કર્યો નથી, કોઈ માણસનું કશું ચોર્યું નથી.” Viz kapitola |