૧ શમુએલ 12:17 - પવિત્ર બાઈબલ17 અત્યારે ઘઉંની કાપણીની ઋતું છે, હું યહોવાને પ્રૅંર્થના કરીશ એટલે તે ગાજવીજ સૅંથે પુષ્કળ વરસાદ મોકલશે; અને એ જોઈને પદ્ધી તમને ખાતરી થશે કે, તમે રાજાની માંગણી કરીને યહોવાની નજરમાં કેવો મોટો ગુનો કર્યો છે.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 આજે ઘઉંની કાપણી નથી શું? હું યહોવાને વિનંતી કરીશ કે તે ગુર્જના તથા વરસાદ મોકલે, જેથી તમે જાણો ને જુઓ કે પોતાને માટે રાજા માગીને તમે યહોવાની દષ્ટિમાં દુષ્ટતા કરી છે તે મોટી છે.” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 આજે ઘઉંની કાપણી નથી શું? હું ઈશ્વરને વિનંતી કરીશ, કે તે ગર્જના તથા વરસાદ મોકલે. ત્યારે તમે જાણો તથા જુઓ કે પોતાના માટે રાજા માગીને ઈશ્વરની નજરમાં તમે દુષ્ટતા કરી છે તે મોટી છે.” Viz kapitola |