૧ શમુએલ 12:16 - પવિત્ર બાઈબલ16 “તો હવે ઊભા રહો, અને યહોવા તમાંરી પોતાની નજર સમક્ષ જે મહાન કાર્ય કરશે તે જુઓ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 તો હવે ઊભા રહો, ને જે આશ્ચર્યકારક કૃત્ય યહોવા તમારી દષ્ટિ આગળ કરશે તે જુઓ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.16-17 તો ઊભા રહો, હવે તમે ઈશ્વરનાં મહાન કાર્ય જોશો. અત્યારે તો ઉનાળો છે, ખરું ને? હું પ્રાર્થના કરીશ એટલે ઈશ્વર મેઘગર્જના અને વરસાદ મોકલશે. એ જોઈને તમને ખબર પડશે કે રાજા માગીને તમે પ્રભુ વિરુદ્ધ મહાન પાપ કર્યું છે.” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 તો હવે ઊભા રહો અને જે મહાન કૃત્ય તમારી દ્રષ્ટિ આગળ ઈશ્વર કરશે તે તમે જુઓ. Viz kapitola |