Online Bible

- Reklamy -




૧ શમુએલ 12:15 - પવિત્ર બાઈબલ

15 પરંતુ જો તમે તેનું કહ્યું નહિ સાંભળો, અને તેની સામે થશો, તો તે તમાંરી અને તમાંરા રાજાની વિરુદ્ધ થઈ જશે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 પરંતુ જો તમે યહોવાની વાણી સાંભળશો નહિ, પણ યહોવાની આજ્ઞા વિરુદ્ધ બંડ કરશો, તો યહોવાનો હાથ જેમ તમારા પિતૃઓની વિરુદ્ધ હતો તેમ તમારી વિરુદ્ધ બંડ કરશો, તો યહોવાનો હાથ જેમ તમારા પિતૃઓની વિરુદ્ધ હતો તેમ તમારી વિરુદ્ધ થશે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

15 પણ પ્રભુની વાણી નહિ સાંભળતાં તમે તેમની આજ્ઞાઓની અવજ્ઞા કરશો તો તમારા પૂર્વજોની જેમ તે તમારી વિરુદ્ધ પણ થઈ જશે.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 પણ જો તમે ઈશ્વરની વાણી સાંભળશો નહિ, પણ ઈશ્વરની આજ્ઞાઓની વિરુદ્ધ બંડ કરશો, તો ઈશ્વરનો હાથ તમારી વિરુદ્ધ થશે, જેમ તમારા પિતૃઓની વિરુદ્ધ હતો.

Viz kapitola kopírovat




૧ શમુએલ 12:15

Následuj nás:

Reklamy


Reklamy