૧ શમુએલ 12:14 - પવિત્ર બાઈબલ14 જો તમે તમાંરા દેવ યહોવૅંથી ડરીને ચાલશો, તેની સેવા કરશો, તેની આજ્ઞાનું પાલન કરશો તેનો વિરોધ કરશો નહિ, તમે અને તમાંરો રાજા તેને અનુસરશો તો તમને આંચ પણ નહિ આવે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)14 જો તમે યહોવાનો ભય રાખશો, તેમની સેવા કરશો, તેમની વાણી સાંભળશો, ને યહોવાની આજ્ઞા વિરુદ્ધ બંડ કરશો નહિ, અને તમે તથા જે રાજા તમારા પર રાજ કરતો હોય તે પણ, તમારા ઈશ્વર યહોવાના અનુયાયી થશો, તો [સારું] ; Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.14 તમે પ્રભુ તમારા ઈશ્વરનો ડર રાખો, તેમની સેવા કરો, એમનું સાંભળો અને તેમની આજ્ઞાઓ પાળો. તમે અને તમારો રાજા તેમને અનુસરો તો તમારું કલ્યાણ થશે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201914 જો તમે ઈશ્વરનો ભય રાખશો, તેની સેવા કરશો, તેની વાણી સાંભળશો અને ઈશ્વરની આજ્ઞાઓની વિરુદ્ધ બંડ નહિ કરો, ત્યારે તમે તથા જે રાજા તમારા ઉપર રાજ કરતો હોય તે પણ તમારા પ્રભુ ઈશ્વરનો અનુયાયી થશે. Viz kapitola |