૧ શમુએલ 12:13 - પવિત્ર બાઈબલ13 હવે આ રહ્યો તમે માંગેલો રાજા, તમાંરા ઉપર રાજ કરવા યહોવાએ એને રાજા તરીકે પસંદ કર્યો છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 તો હવે જે રાજાને તમે પસંદ કર્યો છે. તથા જેને તમે માગી લીધો છે તેને જુઓ. વળી જુઓ, યહોવાએ તમારા પર રાજા ઠરાવ્યો છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.13 હવે તમે માગેલો અને પસંદ કરેલો રાજા અહીં છે, પ્રભુએ તે તમને આપ્યો છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 તો હવે જે રાજાને તમે પસંદ કર્યો છે, જેને તમે માંગી લીધો છે, જેને ઈશ્વરે તમારા પર રાજા અભિષિક્ત કર્યો છે, તે અહીં છે. Viz kapitola |