Online Bible

- Reklamy -




૧ શમુએલ 11:9 - પવિત્ર બાઈબલ

9 અને જે કાસદો આવ્યા હતા તેમને તેઓએ કહ્યું કે, તમે યાબેશ-ગિલયાદના માંણસોને કહો, “આવતી કાલે સૂરજ માંથે આવે ત્યાં સુધીમાં તમાંરો છૂટકારો થયો હશે.” આ સંદેશો સાંભળીને યાબેશના લોકોના આનંદનો પાર ન રહ્યો તેમણે નાહાશને કહ્યું,

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 અને જે સંદેશિયા આવ્યા હતા તેમને તેઓએ કહ્યું, “તમે યાબેશ-ગિલ્યાદના માણસોને એવું કહેજો કે, કાલે સૂર્યનો તાપ ચઢતાં સુધીમાં તમારો બચાવ થશે.” સંદેશિયાઓએ જઈને યાબેશના માણસોને એ પ્રમાણે કહ્યું, એટલે તેઓ આનંદ પામ્યા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

9 તેમણે ગિલ્યાદ પ્રદેશના સંદેશકોને કહ્યું, “તમારા લઠોકને કહેજો કે આવતી કાલે બપોર પહેલાં તમારો બચાવ થશે.” સંદેશો સાંભળીને યાબેશના લોકો ખૂબ આનંદમાં આવી ગયા.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 જે સંદેશાવાહકો આવ્યા હતા તેઓને તેઓએ કહ્યું, “તમે યાબેશ ગિલ્યાદના માણસોને એવું કહેજો, ‘કાલે, સૂર્યનો તાપ ચઢશે તે સમયે, તમારો બચાવ થશે.” તેથી સંદેશાવાહકોએ જઈને યાબેશના માણસોને કહ્યું અને તેઓ આનંદ પામ્યા.

Viz kapitola kopírovat




૧ શમુએલ 11:9

Následuj nás:

Reklamy


Reklamy