૧ શમુએલ 11:4 - પવિત્ર બાઈબલ4 પછી કાસદોએ શાઉલના ગિબયાહમાં આવીને લોકોને આ સમાંચાર કહ્યા; ત્યારે બધા લોકો મોટે સાદે આક્રંદ કરવા લાગ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 પછી સંદેશિયાઓએ શાઉલના ગિબયામાં આવીને લોકોને એ વચનો કાનમાં કહી સંભળાવ્યાં, ત્યારે સર્વ લોકો બૂમ પાડીને રડવા લાગ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.4 શાઉલ રહેતો હતો ત્યાં ગિબ્યામાં સંદેશકો આવી પહોંચ્યા અને જ્યારે તેમણે સમાચાર આપ્યા ત્યારે લોકો પોક મૂકીને રડવા લાગ્યા. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 સંદેશાવાહકો શાઉલના નગર ગિબયામાં આવ્યા અને લોકોના સાંભળતાં એ શબ્દો કહ્યા. તે સાથે સર્વ લોકો ઊંચા અવાજથી રડવા લાગ્યા. Viz kapitola |