૧ શમુએલ 11:12 - પવિત્ર બાઈબલ12 પછી લોકોએ શમુએલને કહ્યું, “કોણ હતાં એ માંણસો જેણે પુછયું કે, શાઉલ આપણા પર રાજા તરીકે રાજ કરશે? એ લોકોને અમાંરી પાસે લાવો અને અમે તેમનો સંહાર કરીએ.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 લોકોએ શમુએલને કહ્યું, “શું શાઉલ અમારા પર રાજ કરે, એવું કોણે કહ્યું હતું? તે માણસોને રજુ કરો કે, અમે તેમને મારી નાખીએ.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.12 પછી ઇઝરાયલના લોકોએ શમુએલને કહ્યું, “શાઉલ અમારો રાજા ન થાય એવું કહેનાર લોકો ક્યાં છે? અમારા હાથમાં તેમને સોંપી દો એટલે અમે તેમને મારી નાખીશું.” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 પછી લોકોએ શમુએલને કહ્યું, “એવું કોણે કહ્યું હતું, ‘કે શાઉલ અમારા ઉપર શાસન ન કરે?’ એવું કહેનાર માણસોને રજૂ કરો, કે અમે તેઓને મારી નાખીએ” Viz kapitola |