૧ શમુએલ 11:10 - પવિત્ર બાઈબલ10 “આવતી કાલે અમે તમાંરે તાબે થઈશું અને તમને જે યોગ્ય લાગે તે કરજો.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 માટે યાબેશના માણસોએ કહ્યું, “કાલે અમે તમારી પાસે બહાર આવીશું, ને તમારી દષ્ટિમાં જે કંઈ સારું લાગે તે અમને કરજો.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.10 તેમણે નાહાશને કહ્યું, “અમે આવતી કાલે તમારે શરણે આવી જઇશું. પછી તમને યોગ્ય લાગે તેમ કરજો.” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 પછી યાબેશના માણસોએ નાહાશને કહ્યું, “કાલે અમે તમારે શરણે આવીશું અને તમારી દ્રષ્ટિમાં જે સારું દેખાય તે સર્વ તમે અમને કરજો.” Viz kapitola |