૧ શમુએલ 10:4 - પવિત્ર બાઈબલ4 ત્યાં તેઓ તને પ્રણામ કરીને તને બે રોટલા આપશે. તારે એ બે રાટેલા તેમની પાસેથી સ્વીકારી લેવા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 તેઓ તને પ્રણામ કરીને બે રોટલી આપશે, તે તું તેઓના હાથમાંથી લેશે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.4 તેઓ તને અભિવંદન કરશે અને બે રોટલી આપશે; તું તે સ્વીકારજે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 તેઓ પ્રણામ કરીને તને ત્રણ રોટલી આપશે, જે તું તેઓના હાથમાંથી લેશે. Viz kapitola |