Online Bible

- Reklamy -




૧ શમુએલ 10:25 - પવિત્ર બાઈબલ

25 પછી શમુએલે લોકોને રાજાના કાયદાઓ વિષે કહ્યું અને તેને પુસ્તકમાં લખીને યહોવાની સમક્ષ મૂક્યું. પછી તેને લોકોને ઘેર મોકલી દીધા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

25 પછી શમુએલે લોકોને રાજનીતિ કહી સંભળાવી. ને તે પુસ્તકમાં લખીને યહોવાની સમક્ષ તે રાખી મૂક્યું. પછી શમુએલે સર્વ લોકોને પોતપોતાને ઘેર વિદાય કર્યા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

25 શમુએલે લોકને રાજાના હક્ક અને ફરજોની સમજ આપી. પછી તે પુસ્તકમાં લખીને પવિત્રસ્થાનમાં મૂકયું. પછી તેણે સૌને પોતપોતાને ઘેર વિદાય કર્યા.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

25 પછી શમુએલે લોકોને રિવાજો તથા રાજનીતિ વિષે કહ્યું, તેને પુસ્તકમાં લખીને ઈશ્વરની આગળ તે રાખી મૂક્યું. પછી શમુએલે સર્વ લોકોને પોતપોતાને ઘરે વિદાય કર્યા.

Viz kapitola kopírovat




૧ શમુએલ 10:25

Následuj nás:

Reklamy


Reklamy