Online Bible

- Reklamy -




૧ શમુએલ 10:23 - પવિત્ર બાઈબલ

23 ત્યારબાદ લોકો દોડીને તેને ત્યાંથી બહાર લઈ આવ્યા; અને તેને લોકોની વચ્ચે ઊભો રાખ્યો. શાઉલ તે બધા કરતાં એક વેંત ઊંચો હતો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

23 તેઓ દોડતા ગયા, ને તેને ત્યાંથી લઈ આવ્યા; અને જ્યારે લોકોમાં તે ઊભો રહ્યો, ત્યારે તેના ખભાની ઉપરનો ભાગ સર્વ લોકો કરતાં તરતો હતો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

23 તેથી તેઓ દોડીને શાઉલને લોકો સમક્ષ લઇ આવ્યા. તે તેમની મધ્યે ઊભો રહ્યો ત્યારે બીજા બધા કરતાં વેંતભર ઊંચો દેખાતો હતો.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

23 પછી તેઓ દોડીને ગયા અને શાઉલને ત્યાંથી લઈ આવ્યા. તે લોકોમાં ઊભો રહ્યો, તેના ખભાથી ઉપરનો ભાગ સર્વ લોકોની ઊંચાઈ કરતાં વધારે ઊંચો હતો.

Viz kapitola kopírovat




૧ શમુએલ 10:23

Následuj nás:

Reklamy


Reklamy