Online Bible

- Reklamy -




૧ શમુએલ 10:21 - પવિત્ર બાઈબલ

21 ત્યારબાદ બિન્યામીનના કુળસમૂહને પસંદ કરવામાં આવ્યું અને કુટુંબવાર આગળ આવ્યા; ત્યારે માંટીના કુટુંબને પસંદ કરવાનાં આવ્યું અને છેવટે કીશના પુત્ર શાઉલને પસંદ કરવામાં આવ્યો. તેમણે તેની શોધ કરી પણ તે મળ્યો નહિ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

21 પછી બિન્યામીનના કુળને તેઓનાં કુટુંબોવાર તે નજીક લાવ્યો, ત્યારે માટ્રીનું કુટુંબ માન્ય થયું; પછી કીશનો દીકરો શાઉલ માન્ય થયો; પણ તેઓએ તેને શોધ્યો ત્યારે તે મળ્યો નહિ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

21 પછી શમુએલ બિન્યામીનના કુળના કુટુંબોને આગળ લાવ્યો. તો માત્રીનું કુટુંબ પસંદ કરાયું. પછી માત્રીના કુટુંબના માણસો આગળ આવ્યા, તો કીશનો પુત્ર શાઉલ પસંદ કરાયો.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

21 પછી તે બિન્યામીનના કુળને તેઓનાં કુટુંબો પાસે લાવ્યો; તેમાંથી માટ્રીઓનું કુટુંબ માન્ય થયું; પછી કીશનો દીકરો શાઉલ માન્ય કરાયો. પણ જયારે તેઓ તેને શોધવા ગયા, ત્યારે તે મળ્યો નહિ.

Viz kapitola kopírovat




૧ શમુએલ 10:21

Následuj nás:

Reklamy


Reklamy