૧ શમુએલ 10:20 - પવિત્ર બાઈબલ20 પછી શમુએલે પ્રત્યેક કુળસમૂહને આગળ આવવા કહ્યું અને યહોવાએ બિન્યામીનના કુળસમૂહને તારવી કાઢયો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)20 એમ શમુએલ ઇઝરાયલનાં સર્વ કુળોને નજીક લાવ્યો, ત્યારે બિન્યામીનનું કુળ માન્ય થયું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.20 પછી શમુએલ પ્રત્યેક કુળને આગળ લાવ્યો અને ઈશ્વરે બિન્યામીનના કુળને પસંદ કર્યું. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201920 તેથી શમુએલ ઇઝરાયલનાં સર્વ કુળોને પાસે લાવ્યો તેમાંથી બિન્યામીનનું કુળ માન્ય થયું. Viz kapitola |