Online Bible

- Reklamy -




૧ શમુએલ 10:16 - પવિત્ર બાઈબલ

16 શાઉલે જવાબ આપ્યો, “તેણે અમને કહ્યું કે, ગધેડા મળ્યાં છે.” પણ તેના કાકાને રાજ્ય વિષે શમુએલે જે કહ્યું હતું તે વિષે તેણે કઇજ કહ્યું નહિ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 અને શાઉલે પોતાના કાકાને કહ્યું, “ગધેડાં મળ્યાં છે, એમ તેણે અમને સ્પષ્ટ કહ્યું, ” પણ રાજ્યની જે વાત વિષે શમુએલ બોલ્યો હતો તે સંબંધી તેણે તેને કહ્યું નહિ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

16 શાઉલે જવાબ આપ્યો, “ગધેડાં મળ્યાં છે.” પણ પોતે રાજા બનવાનો છે એ અંગે શમુએલે તેને જે કહ્યું હતું તે તેણે તેના ક્કાને કહ્યું નહિ.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 શાઉલે પોતાના કાકાને જવાબ આપ્યો, “તેણે ઘણી સ્પષ્ટતાથી કહ્યું કે ગધેડાં મળ્યાં છે.” પણ રાજ્યની વાત જે વિષે શમુએલે તેને કહ્યું હતું તે સંબંધી તેણે તેને કશું કહ્યું નહિ.

Viz kapitola kopírovat




૧ શમુએલ 10:16

Následuj nás:

Reklamy


Reklamy