૧ શમુએલ 10:14 - પવિત્ર બાઈબલ14 શાઉલના કાકાએ તેને અને પેલા ચાકરને પૂછયું, “તમે કયાં ગયા હતા?” એટલે તેણે કહ્યું કે, “ગધેડાની શોધ કરવા; અને તે ન મળ્યાં એટલે અમે શમુએલને મળવા ગયા હતા.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)14 શાઉલના કાકાએ તેને તથા તેના ચાકરને પૂછ્યું, “તમે ક્યાં ગયા હતા?” તેણે કહ્યું, “ગધેડાંની શોધ કરવા; અને તે ન મળ્યાં એ જોઈને અમે શમુએલની પાસે ગયા હતા.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.14 શાઉલના ક્કાએ તેને અને તેના નોકરને પૂછયું, “તમે ક્યાં હતા?” શાઉલે જવાબ આપ્યો, “અમે ગધેડાં શોધતા હતા. તે ન મળ્યાં એટલે એ અંગે પૂછવા અમે શમુએલની પાસે ગયા હતા.” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201914 ત્યારે શાઉલના કાકાએ તેને તથા તેના ચાકરને કહ્યું, “તમે ક્યાં ગયા હતા?” તેણે કહ્યું, “ગધેડાંની શોધ કરવાને; જયારે અમે જોયું કે અમે તેને શોધી શક્યા નથી ત્યારે અમે શમુએલ પાસે ગયા હતા.” Viz kapitola |