૧ શમુએલ 10:13 - પવિત્ર બાઈબલ13 જયારે શાઉલે પ્રબોધ કરવાનું બંધ કર્યું, તે ઉપાસનાનાં ઉચ્ચસ્થાને ગયો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 અને તે પ્રબોધ કરી રહ્યો ત્યાર પછી તે ઉચ્ચસ્થાને આવ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.13 શાઉલ તલ્લીન થઈને જે સંદેશ ઉચ્ચારતો હતો તે પૂરો થયા પછી તે પર્વત પર વેદી પાસે ગયો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 પ્રબોધ કરી રહ્યો, પછી તે ઉચ્ચસ્થાને આવ્યો. Viz kapitola |