Online Bible

- Reklamy -




૧ શમુએલ 10:12 - પવિત્ર બાઈબલ

12 ત્યારે ત્યાં રહેનાર એક માંણસે ઉત્તર આપ્યો, “તેઓના બાપ કોણ છે?” ત્યારબાદ આ કહેવત પ્રખ્યાત થઇ: “શું શાઉલ પણ પ્રબોધકોમાંથી એક છે?”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 અને તે જ જગાના એક રહેવાસીએ ઉત્તર આપ્યો, “તેઓનો પિતા કોણ છે?” એ ઉપરથી એવી કહેવત ચાલી કે, “શું શાઉલ પણ પ્રબોધકોમાં છે?”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

12 ત્યાંના એક રહેવાસીએ પૂછયું, “બીજાઓ વિષે શું? શું તેમના પૂર્વજો સંદેશવાહકો છે?” એ ઉપરથી એવી કહેવત પડી કે, “શું શાઉલ પણ સંદેશવાહક બની ગયો છે?”

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 તે જગ્યાના એક જણે ઉત્તર આપીને કહ્યું, “તેઓનો પિતા કોણ છે?” આ કારણથી, એવી કહેવત પડી, “શું શાઉલ પણ પ્રબોધકમાંનો એક છે?”

Viz kapitola kopírovat




૧ શમુએલ 10:12

Následuj nás:

Reklamy


Reklamy