૧ શમુએલ 1:28 - પવિત્ર બાઈબલ28 હવે હું આ પુત્રને યહોવાને સમર્પિત કરું છું. તે જ્યાઁ સુધી જીવશે ત્યાં સુધી યહોવાની સેવામાં રહેશે.” પછી તેણે યહોવાની ઉપાસના કરી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)28 માટે મેં પણ એને યહોવાને આપ્યો છે; તે જીવે ત્યાં સુધી યહોવાને અર્પણ કરેલો છે.” અને શમુએલ યહોવાનું ભજન કરવા ત્યાં રહ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.28 તેથી હું પણ પ્રભુને તેનું સમર્પણ કરું છું. તે જિંદગીપર્યંત પ્રભુનો જ રહેશે.” પછી ત્યાં તેમણે પ્રભુ સમક્ષ ભૂમિ પર શિર ટેકવીને તેમનું ભજન કર્યું. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201928 માટે મેં તેને ઈશ્વરને અર્પિત કરેલો છે; તે જીવે ત્યાં સુધી ઈશ્વરને અર્પણ કરેલો છે.” અને એલ્કાના તથા તેના કુંટુબે ત્યાં ઈશ્વરનું ભજન કર્યું. શમુએલ ભજન કરવા ત્યાં જ રહ્યો. Viz kapitola |