Online Bible

- Reklamy -




૧ શમુએલ 1:27 - પવિત્ર બાઈબલ

27 મેં આ બાળક મેળવવા માંટે પ્રાર્થના કરી અને યહોવાએ માંરી પ્રાર્થનાનો જવાબ આપ્યો છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

27 આ છોકરા માટે હું પ્રાર્થના કરતી હતી. અને યહોવાને વિનંતી કરી તે તેમણે ફળીભૂત કરી છે:

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

27 મેં પ્રભુ પાસે આ છોકરાની માગણી કરી હતી, અને મેં માગ્યું હતું તે તેમણે મને આપ્યું છે.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

27 આ બાળક સારુ હું પ્રાર્થના કરતી હતી અને ઈશ્વર સમક્ષ મેં જે પ્રાર્થના કરી હતી તે તેમણે ફળીભૂત કરી છે.

Viz kapitola kopírovat




૧ શમુએલ 1:27

Následuj nás:

Reklamy


Reklamy