૧ શમુએલ 1:25 - પવિત્ર બાઈબલ25 તેમણે બળદને વધેર્યો, પછી બાળકને એલી આગળ રજૂ કર્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)25 તેઓએ ગોધો કાપ્યો, પછી છોકરાને એલી પાસે લાવ્યા, Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.25 તેમણે વાછરડો કાપ્યો અને છોકરાને એલી પાસે લઈ ગયા. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201925 તેઓએ બળદનું બલીદાન કર્યું અને તેઓ તે બાળ શમુએલને એલી પાસે લાવ્યા. Viz kapitola |