૧ શમુએલ 1:22 - પવિત્ર બાઈબલ22 પણ હાન્ના ગઈ નહિ, તેણે તેના પતિને કહ્યું, “પુત્ર ખાતો થાય પછી હું એને યહોવા સમક્ષ લઈ જઈશ, અને યહોવાને અર્પણ કરીશ પછી કાયમ માંટે તે ત્યાં જ રહેશે.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)22 પણ હાન્ના ગઈ નહિ; કેમ કે તેણે પોતાના પતિને કહ્યું, “છોકરાને ધાવણ છોડાવ્યા પછી હું તેને લઈ જઈશ કે, તે યહોવાની સમક્ષ હાજર થઈને સદા ત્યાં રહે.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.22 પણ હાન્ના ગઈ નહિ. તેણે તેના પતિને કહ્યું, “છોકરાને દૂધ મૂકાવ્યા પછી હું તેને તરત જ પ્રભુના ઘરમાં તેમની સમક્ષ લઈ જઈશ, અને તે જીવનભર ત્યાં જ રહેશે.” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201922 પણ હાન્ના ગઈ નહિ; તેણે તેના પતિને કહ્યું, “બાળક દૂધ છોડે નહિ ત્યાં સુધી હું જઈશ નહિ; પછી હું તેને લઈ જઈશ, જેથી તે ઈશ્વરની સમક્ષ હાજર થઈને સદા ત્યાં જ રહે.” Viz kapitola |