૧ શમુએલ 1:21 - પવિત્ર બાઈબલ21 એક વર્ષ બાદ એલ્કાનાહ અને તેનું સમગ્ર કુટુંબ પ્રતિ વર્ષની જેમ યહોવા દેવને પ્રાર્થના અને યજ્ઞ કરવા અને તેણે દેવને આપેલું વચન પૂરુ કરવા શીલોહ ગયાં. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)21 તે પછી એલ્કાના પોતાના આખા કુટુંબસહિત યહોવાની આગળ વાર્ષિક યજ્ઞ તથા પોતાની માનતા ચઢાવવા ગયો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.21 નિયત કરેલા વાર્ષિક બલિ તેમ જ પોતે માનેલાં ખાસ બલિ અર્પણ કરવા માટે એલ્કાના અને તેનું કુટુંબ શીલો ગયાં. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201921 ફરીથી, એલ્કાના પોતાના આખા કુટુંબ સહિત, ઈશ્વરની આગળ વાર્ષિક બલિદાન તથા પોતાની માનતા ચઢાવવા ગયો. Viz kapitola |