Online Bible

- Reklamy -




૧ શમુએલ 1:20 - પવિત્ર બાઈબલ

20 આજ સમયે તેના પછીના વર્ષે હાન્ના ગર્ભવતી બની અને તેણે એક પુત્રને જન્મ આપ્યો, તેણે તેનું નામ શમુએલ પાડયું. કારણ, તે કહેતી, “મેં યહોવા પાસે તેને માંગ્યો હતો.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

20 દિવસો વીતતાં એમ થયું કે હાન્‍નાને ગર્ભ રહ્યો, ને તેને પુત્રનો પ્રસવ થયો. અને તેનું નામ તેણે શમુએલ પાડ્યું, કેમ કે [તેણે કહ્યું,] “મેં તેને યહોવા પાસેથી માગી લીધો છે.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

20 એમ સમય વીતતાં તે ગર્ભવતી થઈ અને તેને પુત્ર જન્મ્યો. તેણે તેનું નામ શમુએલ [અર્થાત્ પ્રભુએ સાંભળ્યું છે] પાડયું અને કહ્યું, “મેં પ્રભુ પાસે તેની માગણી કરી હતી.”

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

20 સમય પસાર થતાં એમ થયું કે, હાન્ના ગર્ભવતી થઈ. પછી દીકરાને જન્મ આપ્યો. તેણે તેનું નામ શમુએલ રાખ્યું. અને કહ્યું, “મેં તેને ઈશ્વર પાસેથી માગી લીધો છે.”

Viz kapitola kopírovat




૧ શમુએલ 1:20

Následuj nás:

Reklamy


Reklamy