Online Bible

- Reklamy -




૧ શમુએલ 1:16 - પવિત્ર બાઈબલ

16 મને એવી પતિત ના માંનશો. પણ આ બધો વખત હું માંરી વ્યથા અને દુ:ખોની બહાર થઇ દેવને પ્રાર્થના કરતી હતી.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 તારી દાસીને બલિયાલ પુત્રી તરીકે ગણીશ નહિ, કેમ કે અતિશય દુ:ખ તથા કલેશને લીધે હું અત્યાર સુધી બોલી છું.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

16 મારા અતિશય દુ:ખ અને શોકને લીધે હું એવી રીતે પ્રાર્થના કરતી હતી.”

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 “તારી દાસી ખરાબ છે એવું માનીશ નહિ; કેમ કે હું અત્યાર સુધી અતિશય ચિંતા અને ગમગીનીમાં બોલતી રહેલી છું.”

Viz kapitola kopírovat




૧ શમુએલ 1:16

Následuj nás:

Reklamy


Reklamy