૧ શમુએલ 1:14 - પવિત્ર બાઈબલ14 આથી એલીએ માંન્યું કે, “તે પીધેલી છે. તમે બહું જ પી લીધુ છે! તેણે તેણીને કહ્યું દ્રાક્ષારસ છોડ અને ધીરજ ધર.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)14 એલીએ તેને કહ્યું, “તું ક્યાં સુધી નશામાં રહીશ? દ્રાક્ષારસ પીવાનું છોડી દે.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.14 એલીએ તેને કહ્યું, “તું ક્યાં સુધી પીવાની લતમાં રહીશ? દ્રાક્ષાસવ પીવાનું છોડી દે.” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201914 એલીએ તેને કહ્યું કે, “તું ક્યાં સુધી નશામાં રહીશ? દ્રાક્ષારસ પીવાનું બંધ કર.” Viz kapitola |