Online Bible

- Reklamy -




૧ શમુએલ 1:13 - પવિત્ર બાઈબલ

13 તે મનમાં પ્રાર્થના કરતી હતી; તેના હોઠ હાલતા હતા પરંતુ તેનો અવાજ સંભળાતો નહોતો,

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 હવે હાન્‍ના તો પોતાના મનમાં જ બોલતી હતી; માત્ર તેના હોઠ હાલતા હતા, પણ તેની વાણી સંભળાતી ન હતી. એથી એલીને એવું લાગ્યું, તે પીધેલી છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

13 હાન્‍ના મનમાં પ્રાર્થના કરતી હતી; ફક્ત તેના હોઠ હાલતા હતા, પણ કંઈ અવાજ સંભળાતો નહોતો. તેથી એલીએ ધાર્યું કે તે પીધેલી છે.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 હાન્ના પોતાના હૃદયમાં બોલતી હતી, તેના હોઠ હાલતા દેખાતા હતા, પણ તેની વાણી સંભળાતી ન હતી. માટે એલીને એવું લાગ્યું કે તે નશામાં છે.

Viz kapitola kopírovat




૧ શમુએલ 1:13

Následuj nás:

Reklamy


Reklamy