Online Bible

- Reklamy -




૧ રાજા 6:9 - પવિત્ર બાઈબલ

9 સુલેમાંને મંદિરનું બાંધકામ પૂરું કર્યુ અને છત દેવદારના પાટડા અને પાટિયાની બનાવી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 એમ તેણે મંદિર બાંધીને પૂરું કર્યું. તેણે એરેજવૃક્ષના ભારોટિયાથી તથા પાટિયામાંથી મંદિરનું છાપરું બનાવ્યું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

9 એમ શલોમોન રાજાએ મંદિરનું બાંધકામ પૂર્ણ કર્યું. તેણે ગંધતરુના પાટડા અને પાટિયાંની છત બનાવી.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 સુલેમાને સભાસ્થાનનું બાંધકામ પૂરું કર્યું અને તેણે દેવદારના પાટડા અને પાટિયામાંથી સભાસ્થાનની છત બનાવી.

Viz kapitola kopírovat




૧ રાજા 6:9

Následuj nás:

Reklamy


Reklamy