Online Bible

- Reklamy -




૧ રાજા 6:6 - પવિત્ર બાઈબલ

6 આ ઓરડીઓના ત્રણ માંળ હતા. ભોંયતળિયાની ઓરડીઓ 5 હાથ પહોળી, વચ્ચેના માંળની 6 હાથ પહોળી અને ઉપલા માંળની 7 હાથ પહોળી હતી. તેણે દીવાલની બહારના ભાગમાં થાંભલા બનાવ્યા હતા જેથી કરીને ટેકાવાળાં ખંભા મંદિરના અંદરના ભાગની દીવાલમાં દેખાય નહિ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 સૌથી નીચેનો માળ પાંચ હાથ પહોળો, વચલો છ હાથ પહોળો, ને ત્રીજો સાત હાથ પહોળો હતો, કેમ કે મોભને માટે મંદિરની ભીંતમાં બાકોરા ન પાડવાં પડે માટે તેણે મંદિરની ભીંતની બહારની બાજુએ ફરતી કાંગરી મૂકી હતી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

6 ઓરડીઓ સૌથી નીચેના માળે 2.2 મીટર પહોળી, વચલા માળે 2.7 મીટર પહોળી અને સૌથી ઉપલા માળે 3.1 મીટર પહોળી હતી. પ્રત્યેક માળે મંદિરની દીવાલ તેના નીચેના માળ કરતાં સાંકડી હતી; જેથી ઓરડીના ભારટિયાઓ મંદિરની દીવાલોમાં બાકોરાં પાડીને દાખલ ન કરતાં દીવાલના ખાંચામાં ટેકવી શક્યા હતા.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 સૌથી નીચેના માળની પહોળાઈ સાડા સાત હાથ, વચ્ચેના માળની છ હાથ અને ત્રીજા માળની પહોળાઈ પાંચ હાથ હતી. કેમ કે મોભને માટે સભાસ્થાનની દીવાલોમાં ખાંચા પાડવા ના પડે માટે તેણે સભાસ્થાનની બહારની બાજુએ ફરતી કાંગરી મૂકી હતી.

Viz kapitola kopírovat




૧ રાજા 6:6

Následuj nás:

Reklamy


Reklamy