૧ રાજા 6:4 - પવિત્ર બાઈબલ4 તેણે ચોકઠાં અને આડશવાળી બારીઓવાળું મંદિર બંધાવ્યું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 તેણે મંદિરને માટે જાળીવાળી બારીઓ કરી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.4 મંદિરની દીવાલોમાં અંદરની બાજુએ પહોળી પણ બહારની બાજુએ સાંકડી એવી બારીઓ હતી. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 તેણે સભાસ્થાનને માટે જાળીવાળી સાંકડી બારીઓ બનાવડાવી. Viz kapitola |