Online Bible

- Reklamy -




૧ રાજા 6:37 - પવિત્ર બાઈબલ

37 સુલેમાંનના રાજયશાસન દરમ્યાન ચોથા વર્ષના ઝીવ માંસમાં મંદિરના બાંધકામનો પાયો નાખવામાં આવ્યો હતો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

37 ચોથા વર્ષના ઝીવ માસમાં યહોવાના મંદિરનો પાયો નંખાયો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

37 શલોમોનના અમલના ચોથા વર્ષે વર્ષના બીજા માસમાં એટલે ઝીવ માસમાં મંદિરનો પાયો નાખવામાં આવ્યો હતો.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

37 ચોથા વર્ષના ઝીવ માસમાં યહોવાહના સભાસ્થાનનો પાયો નાખવામાં આવ્યો હતો.

Viz kapitola kopírovat




૧ રાજા 6:37

Následuj nás:

Reklamy


Reklamy