Online Bible

- Reklamy -




૧ રાજા 6:35 - પવિત્ર બાઈબલ

35 એ બારણાંઓ પર કરૂબ દેવદૂતો, ખજૂરીનાં વૃક્ષો, અને ખીલેલાં ફૂલોનું કોતરકામ કરેલું હતું અને બારણાં સોનાના પતરાંથી મઢેલાં હતાં.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

35 તેણે તે પર કરુબો, ખજૂરીઓ તથા ખીલેલાં ફૂલોનું નકશીકામ કર્યું હતું. અને એ નકશીકામ પર તેણે બરાબર બંધબેસતાં સોનાનાં પતરાં જડ્યાં હતાં.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

35 એના પર પાંખોવાળાં પ્રાણી કરુબો, ખજૂરીઓ અને ફૂલો કોતરેલા હતાં અને એ નકશીકામ સોનાથી બંધબેસતું મઢેલું હતું.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

35 એ દરવાજાઓ પર કરુબ, ખજૂરીનાં વૃક્ષો અને ખીલેલાં ફૂલોનું કોતરકામ કરીને તેને સોનાથી મઢ્યા હતા.

Viz kapitola kopírovat




૧ રાજા 6:35

Následuj nás:

Reklamy


Reklamy