Online Bible

- Reklamy -




૧ રાજા 6:34 - પવિત્ર બાઈબલ

34 અને દરવાજાના બેબારણાં સાયપ્રસના લાકડાંનાં પાટિયાંમાંથી બનાવ્યાં હતાં. દરવાજાના દરેક બારણાના બે ભાગ હતા અને એક પર એક વાળી શકાતા હતા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

34 અને દેવદારના લાકડાનાં બે કમાડ [બનાવ્યાં]. એક કમાડના બે કકડા વળી શકતા હતા, અને બીજા કમાડના બે કકડા પણ વળી શકતા હતા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

34 દેવદારના લાકડામાંથી બનાવેલા બન્‍ને કમાડમાં બબ્બે મિજાગરે જોડેલા બે ભાગ હતા.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

34 દરવાજાનાં બે કમાડ દેવદારનાં લાકડાંનાં પાટિયાંમાંથી બનાવ્યાં હતાં. દરેક દરવાજાના બે ભાગ હતા અને એક પર એક વાળી શકાતા હતા.

Viz kapitola kopírovat




૧ રાજા 6:34

Následuj nás:

Reklamy


Reklamy