૧ રાજા 6:32 - પવિત્ર બાઈબલ32 બંને દરવાજા પર કરૂબો, ખજૂરીનાં વૃક્ષો અને ખીલેલા ફૂલોનું કોતરકામ કરેલું હતું અને તેને સોનેથી મઢી દીધું હતું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)32 એમ જૈતકાષ્ટનાં બે કમાડ [તેણે બનાવ્યાં] , અને તે પર તેણે કરુબો, ખજૂરીઓ તથા ખીલેલા ફૂલોની નકશી કોતરી, ને તેમને સોનાથી મઢ્યાં. કરુબો પર તથા ખજૂરીઓ પર તેણે સોનાનાં પતરાં જડ્યાં. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.32 કમાડો, પાંખોવાળા પ્રાણી, કરુબો, ખજૂરીઓ અને ફૂલો સોને મઢયાં હતાં. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201932 આમ તેણે બે દરવાજા જૈતૂનનાં લાકડાંથી બનાવ્યા અને બન્ને દરવાજા પર કરુબો, ખજૂરીનાં વૃક્ષો અને ખીલેલા ફૂલોનું કોતરકામ કરીને તેને સોનાથી મઢી દીધાં હતાં. Viz kapitola |