Online Bible

- Reklamy -




૧ રાજા 6:31 - પવિત્ર બાઈબલ

31 પરમપવિત્ર સ્થળના પ્રવેશ માંટે સુલેમાંને જૈતૂનના લાકડાના દરવાજા બનાવ્યા હતા. થાંભલા અને દરવાજાના ચોકઠાને પાંચ બાજુ હતી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

31 તેણે પરમપવિત્રસ્થાનમાં પેસવાનાં કમાડો જૈતકાષ્ટનાં બનાવ્યાં. ઊમરો તથા બારસાખ [ભીંતના] પાંચમા ભાગ જેટલાં હતાં.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

31 પરમપવિત્રસ્થાનમાં પ્રવેશદ્વારનાં બે કમાડો ઓલિવવૃક્ષના લાકડામાંથી બનાવેલા હતાં. પ્રવેશદ્વાર પંચકોણ આકારનું હતું; એટલે કે તેની ઉપરના ભાગમાં અણીદાર કમાન હતી.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

31 પરમપવિત્રસ્થાનના પ્રવેશ માટે સુલેમાને જૈતૂનનાં લાકડાંના દરવાજા બનાવ્યા હતા. ઉંબરો અને બારસાખ દીવાલના પાંચમા ભાગ જેટલાં હતાં.

Viz kapitola kopírovat




૧ રાજા 6:31

Následuj nás:

Reklamy


Reklamy