૧ રાજા 6:24 - પવિત્ર બાઈબલ24 દરેક કરૂબને બે પાંખ હતી અને તે દરેક પાંખ 5 હાથ લાંબી હતી; આથી દરેકની એક પાંખથી બીજી પાંખના છેડાઓ વચ્ચેનું અંતર 10 હાથ હતું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)24 કરુબની એક પાંખ પાંચ હાથ, ને કરુબની બીજી પાંખ પાંચ હાથ હતી. એક પાંખના છેડાથી તે બીજી પાંખના છેડા સુધી દશ હાથનું અંતર હતું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.24-26 પ્રત્યેક કરુબની ઊંચાઈ 4.4. મીટર હતી. બન્ને કરુબો એક જ આકાર અને કદના હતા. દરેકને બે પાંખો હતી; પ્રત્યેક પાંખ 2.2 મીટર લાંબી હતી. જેથી એક પાંખના છેડાથી બીજી પાંખના છેડા વચ્ચેનું અંતર 4.4 મીટર હતું. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201924 દરેક કરુબને બે પાંખ હતી અને તે દરેક પાંખની લંબાઈ પાંચ હાથ હતી; દરેકની એક પાંખથી બીજી પાંખના છેડાઓ વચ્ચેનું અંતર દસ હાથ હતું. Viz kapitola |