૧ રાજા 6:23 - પવિત્ર બાઈબલ23 સુલેમાંને પરમપવિત્રસ્થાનમાં જૈતૂનના લાકડામાંથી બનાવેલા બે કરૂબ દેવદૂતો મૂકયા. તે દરેક દસ હાથ ઉંચા હતા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)23 તેણે પરમપવિત્રસ્થાનમાં જૈતકાષ્ટના બે કરુબો બનાવ્યા. દરેકની ઊંચાઈ દશ હાથ હતી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.23 ઓલિવવૃક્ષના લાકડામાંથી પાંખોવાળા બે પ્રાણી એટલે કરુબો બનાવીને પરમપવિત્રસ્થાનમાં મૂક્યા. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201923 સુલેમાને પરમપવિત્રસ્થાનમાં જૈતૂનનાં લાકડામાંથી બનાવેલા બે કરુબ બનાવ્યા. તે દરેકની ઊંચાઈ દસ હાથ હતી. Viz kapitola |