Online Bible

- Reklamy -




૧ રાજા 6:22 - પવિત્ર બાઈબલ

22 આમ, સુલેમાંને મંદિરની અંદરનો આખો ભાગ સોનાથી મઢી લીધો હતો. તેણે અંદરની પવિત્ર જગ્યામાંની વેદીને પણ સોનાથી મઢી હતી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

22 તેણે આખુ મંદિર સોનાથી મઢી લઈને પૂરું કર્યું; વળી પરમપવિત્રસ્થાનની આખી વેદી તેણે સોનાથી મઢી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

22 આખું મંદિર અંદરથી સોને મઢયું હતું ને પરમ પવિત્રસ્થાનની વેદી પણ સોને મઢેલી હતી.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

22 આમ, સુલેમાને સભાસ્થાનનો અંદરનો આખો ભાગ સોનાથી મઢી લીધો. તેણે પરમપવિત્રસ્થાનની આખી વેદીને પણ સોનાથી મઢી લીધી.

Viz kapitola kopírovat




૧ રાજા 6:22

Následuj nás:

Reklamy


Reklamy