૧ રાજા 6:20 - પવિત્ર બાઈબલ20 તે 20 હાથ લાંબું, 20 હાથ પહોળું અને 0 હાથ ઊંચું હતું અને તેને શુદ્વ સોનાના પતરાથી મઢી લીધું હતું. અને વેદીને દેવદારના લાકડાંથી મઢી હતી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)20 પરમપવિત્રસ્થાન અંદરની બાજુએ વીસ હાથ લાંબું, તથા વીસ હાથ પહોળું તથા વીસ હાથ ઊંચું હતું. તેણે તે ચોખ્ખા સોનાથી મઢ્યું. તેણે વેદીને એરેજકાષ્ટથી મઢી લીધી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.20 આ ખંડ નવ મીટર લાંબો, અને નવ મીટર પહોળો અને નવ મીટર ઊંચો હતો, અને આખોય ખંડ સોનાથી મઢેલો હતો. વેદી ગંધતરુનાં પાટિયાંથી મઢેલી હતી. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201920 પરમપવિત્રસ્થાનની લંબાઈ વીસ હાથ, પહોળાઈ વીસ હાથ અને ઊંચાઈ વિસ હાથ હતી. તેણે તેની દીવાલોને શુદ્વ સોનાથી અને તેની વેદીને દેવદારના લાકડાથી મઢી હતી. Viz kapitola |