૧ રાજા 6:2 - પવિત્ર બાઈબલ2 રાજા સુલેમાંને જે મંદિર યહોવા માંટે બંધાવ્યું તે 60 હાથ લાંબુ, 20 હાથ પહોળું અને 30 હાથ ઊંચું હતું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 જે મંદિર સુલેમાન રાજાએ યહોવાને અર્થે બાંધ્યું તેની લંબાઈ સાઠ હાથ, તેની પહોળાઈ વીસ હાથ ને તેની ઊંચાઈ ત્રીસ હાથ હતી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.2 શલોમોને પ્રભુ માટે બાંધેલું મંદિર અંદરથી સત્તાવીશ મીટર લાંબુ, નવ મીટર પહોળું અને સાડા તેર મીટર ઊંચું હતું. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 રાજા સુલેમાને જે ભક્તિસ્થાન યહોવાહ માટે બંધાવ્યુ તેની લંબાઈ સાઠ હાથ, પહોળાઈ વીસ હાથ અને ઊંચાઈ ત્રીસ હાથ હતી. Viz kapitola |