Online Bible

- Reklamy -




૧ રાજા 6:19 - પવિત્ર બાઈબલ

19 મંદિરના પાછલા ભાગમાં “પવિત્રકોશ” રાખવાની પરમ પવિત્ર જગ્યા હતી, આ કોશમાં દેવનો ઇસ્રાએલ સાથેનો ખાસ કરાર હતો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 તેણે યહોવાનો કરારકોશ મૂકવા માટે મંદિરમાં અંદરની બાજુ પરમપવિત્રસ્થાન બનાવ્યું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

19 પ્રભુની કરારપેટી મૂકવા માટે તેણે મંદિરની છેક અંદરની ગમ પરમ પવિત્રસ્થાનનો ખંડ બાંધ્યો.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 સુલેમાને યહોવાહનો કરારકોશ મૂકવા માટે સભાસ્થાનની અંદરની બાજુએ પરમપવિત્રસ્થાન બનાવ્યું.

Viz kapitola kopírovat




૧ રાજા 6:19

Následuj nás:

Reklamy


Reklamy