૧ રાજા 5:8 - પવિત્ર બાઈબલ8 હીરામે રાજા સુલેમાંનને સંદેશો મોકલ્યો કે, “તમે દેવદારના અને ફરના વૃક્ષ કાપવા માંટેનો જે સંદેશો મોકલ્યો છે તે મેં સાંભળ્યો છે, હું તમાંરી સઘળી ઇચ્છાઓ પરિપૂર્ણ કરીશ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 હીરામે સુલેમાનની પાસે માણસ મોકલીને કહાવ્યું. “જે [સંદેશો] તમે મારા પર મોકલ્યો છે તે મેં સાંભળ્યો છે. એરેજવૃક્ષનાં લાકડાંની બાબતમાં તથા દેવદારનાં લાકડાંની બાબતમાં હું તમારી બધી ઇચ્છા પ્રમાણે કરીશ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.8 પછી હીરામે શલોમોન પર આવો સંદેશો મોકલ્યો: “મને તમારો સંદેશો મળ્યો છે અને તમારી માગણી મુજબ હું ગંધતરુ અને દેવદારનાં લાકડાં પૂરાં પાડીશ. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 હીરામે સુલેમાનની પાસે માણસ મોકલીને કહાવ્યું, “જે સંદેશો તમે મારા પર મોકલ્યો છે તે મેં સાંભળ્યો છે. એરેજવૃક્ષનાં લાકડાંની બાબતમાં તથા દેવદારનાં લાકડાંની બાબતમાં હું તમારી ઇચ્છા પ્રમાણે બધું કરીશ. Viz kapitola |