Online Bible

- Reklamy -




૧ રાજા 5:18 - પવિત્ર બાઈબલ

18 અને ગબાલ પ્રદેશના માંણસો પણ સુલેમાંનના અને હીરામના કામદારોને મંદિર બાંધવા માંટે પથ્થર કાપવાના અને મંદિર માંટે લાકડા કાપવાના કામમાં મદદ કરતા હતા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 અને સુલેમાનના સલાટો ને હીરામના સલાટો તથા ગબાલીઓ તે ઘડતા હતા, ને મંદિર બાંધવા માટે લાકડાં તથા પથ્થર તૈયાર કરતા હતા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

18 શલોમોન અને હીરામના કારીગરો અને બીલ્લોસ નગરના સલાટોએ મંદિરને માટે પથ્થર અને લાકડાં ઘડીને તૈયાર રાખ્યાં.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 તેથી સુલેમાનનું ઘર બાંધનારા, હીરામનું ઘર બાંધનારા તથા ગબાલીઓ આ પથ્થરોને ઘડતા હતા અને ભક્તિસ્થાન બાંધવા માટે લાકડાં તથા પથ્થર તૈયાર કરતા હતા.

Viz kapitola kopírovat




૧ રાજા 5:18

Následuj nás:

Reklamy


Reklamy