૧ રાજા 5:17 - પવિત્ર બાઈબલ17 રાજાની આજ્ઞા મુજબ ઘડેલા પથ્થરોથી મંદિરનો પાયો નાખવા માંટે તેઓ મોટા તથા મૂલ્યવાન પથ્થરો ખોદી કાઢતા હતા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 રાજાએ આપેલી આજ્ઞા પ્રમાણે, ઘડેલા પથ્થરથી મંદિરનો પાયો નાખવા માટે તેઓ મોટા તથા મૂલ્યવાન પથ્થરો ખોદી કાઢતા હતા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.17 શલોમોન રાજાની આજ્ઞાનુસાર તેમણે મંદિર માટે ખાસ પ્રકારના મોટા પથ્થરો ખોદી કાઢયા. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 રાજાની આજ્ઞા મુજબ ઘડેલા પથ્થરોથી સભાસ્થાનનો પાયો નાખવા માટે તેઓ મોટા તથા મૂલ્યવાન પથ્થરો ખોદી કાઢતાં હતા. Viz kapitola |