Online Bible

- Reklamy -




૧ રાજા 5:16 - પવિત્ર બાઈબલ

16 બાર પ્રશાસકો ઊપરાંત સુલેમાંન પાસે મજૂરોના કામ પર દેખરેખ રાખનારા 3,300 મુકાદૃમો હતા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 એ ઉપરાંત સુલેમાનની પાસે કામ પર દેખરેખ રાખનાર તથા કામ કરનાર મજૂરો પર અધિકાર ચલાવનાર ત્રણ હજાર ત્રણસો મુકાદમો હતા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

16 તેમના કામની દેખરેખ માટે તેણે ત્રણ હજાર ત્રણસો મુકાદમો મૂક્યા.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 સુલેમાનની પાસે કામ પર દેખરેખ રાખનારા તથા કામ કરનાર મજુરો પર અધિકાર ચલાવનારા ત્રણ હજાર ત્રણ સો મુખ્ય અધિકારીઓ હતા.

Viz kapitola kopírovat




૧ રાજા 5:16

Následuj nás:

Reklamy


Reklamy